લીંબડી તાલુકામાં જાણે રોગચાળાએ ભરડો માર્યો હોય તેવું જણાઈ રહ્યું છે

રિપોર્ટર (સુરેન્દ્રનગર) : કલ્પેશ વાઢેર 
> ત્યારે લીંબડી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાડા-ઊલટીના અસંખ્ય કેસો સામે આવી રહ્યા છે
> ત્યારે લોકો સારવાર અર્થે લીબડી હોસ્પીટલ સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તેમજ મેડિકલ                 સ્ટોરમાંથી દવા લઈ રહ્યા છે.......  પણ આ બાબતે તંત્ર આરોગ્યને લગતા કોઈપણ પ્રકારના પગલાં ભરી       રહ્યું નથી
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment