ધોરાજીમાં દર વર્ષે ની જેમ આ વર્ષે માનવ સેવા પ્રવૃતિ દ્વારા વિનામૂલ્યે છાશનો વિતરણ નો કરવામાં આવ્યું હતું

રિપોર્ટર (ધોરાજી) :- કૌશલ સોલંકી 


ધોરાજીમાં માનવસેવા યુવક મંડળ દ્વારા ઉનાળામાં ગરમીના તાપમાનમાં ધોરાજીમાં ડૉક્ટર બીઆર આંબેડકર ચોક ખાતે વિનામૂલ્ય રાત યુવકોઓને ઠંડી છાશ વિતરણ કરવામાં આવ્યું છે તેમાં હાલ પડી રહેલા તડકામાં રાહત દારીઓ ને ઠંડક મેળવવા માટે ધોરાજીમાં છાશ વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં અનેક લોકોએ વાહન ચાલકોએ લાભ લીધો હતો અને આ સેવાકીય પ્રવૃત્તિ માનવ સેવા ટ્રસ્ટના ધર્મેન્દ્ર બાબરીયા ભોઓલા ભાઈ સોલંકી જયંત વિજૂડાતેમજ ધોરાજીના પત્રકાર મુન્નાભાઈ અલ્પેશ ત્રિવેદી નરેશ ભાઈ રાજુભાઈ  મતીન બાપુ  તમામ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment