રિપોર્ટર (ધોરાજી) :- કૌશલ સોલંકી
મ્હે. જીલ્લા પોલીસ વડા શ્રી બલરામ મીણા સાહેબ ની સુચના મુજબ તેમજ શ્રી નાયબ પોલીસ અધિક્ષક જેતપુર વિભાગના રી જે.એમ.ભરવાડ સાહેબ ના માર્ગદરશન હેઠળ અમો પો.ઇન્સ. વી.કે.પટેલ તેમજ જેતપુર સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના શ્રી એસ.વી..ગોજીયા પો.સ.ઇ. તથા પો.સ્ટાફ તથા એલ.સી.બી. આર.આર. ના પો.ઇન્સ શ્રી.એમ.એન.રાણા સાહેબ તથા પો.સ.ઇ.શ્રી એચ.એ.જાડેજા તેમજ પો.સ.ઇ. શ્રી યુ.વી.વસાવા તેમજ ટીમ સાથે સતત જેતપુર સીટી પોલીસ ફર્સ્ટ ગુ.ર.નં.૩૨/૨૦૧૯ ઇ પી.કો કલમ ૩૯૭,૪૫૦,૩૪૧,૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ નો ગુનો ગઇ તા.૭/૪/૧૯ ના રોજ જાહેર થયેલ હોય
જેમાં ફરીયાદી શ્રી. રેવાનંદ ગુરૂ શ્રી.અખંડાનંદ સરસ્વતી જાતે દશનામ સાધુ ઉ.વ.૬૨ ધંધો સેવા પુજા રહે. જેતપુર નવાગઢ બળદેવધાર પાંચપીપળા જવાના જુના માર્ગે સતીવાવ આશ્રમ તા.જેતપુર પો.સ્ટે.જેતપુર સીટી જી.રાજકોટ વાળાને રાત્રીના સમયે તે જે રૂમમાં રહેતો હોય તે રૂમની બારી તોડી કોઇ અજાણ્યા ચાર ઇસમો તેના ઘરમાં પ્રવેશ કરી ફરીયાદી ને લોખંડ ની રાપ તેમજ લાકડીઓ તથા ઢીકા પાટુ થી શરીરે માથા ના ભાગે ગંભીર ઇજાઓ કરી ફરી.પાસે થી રોકડ રૂપીયા ૧૫ હજાર જે જુદા જુદા દર ની નોટો હતી તેમજ સેક સેમસંગ કંપની નો સાદો મોબાઇલ કિ.રૂા.૩૦૦ તથા ડોકયુમેન્ટ કિ.રૂા.૦/૦ ની લુટ કરી રૂમમાં પુરી બહાર થી દરવાજો બંધ કરી નાશી ગયેલા હોય
જે અન્વયે સતત વોચમાં રહી તેમજ બનાવ વાળી જગ્યાએથી ટાવર લોકેશન મેળવી આરોપીઓ ના ત્રણ શંકાસપદ મોબાઇલ નંબરો મળી આવતા તે મોબાઇલ નંબરો નું સતત લોકેશન મંગાવતા તેમજ સી.ડી.આર. મંગાવતા તા.૨૪/૦૪/૨૦૧૯ ના રાત્રીના આશરે સાડા નવેક વાગ્યાના સમયે આરોપીઓ નં.(૧) દીનેશ નરસીંગ ડામોર જાતે આદીવાશી ઉ.વ. ૨૨ નં.(૨) રામસીંગ મોતીયાભાઇ ડામોર જાતે આદીવાશી ઉ.વ. ૨૧નં. (૩) જોતીભાઇ તેરસીંગ ડામોર જાતે આદીવાશી ઉ.વ.૨૩નં.(૪) સુકરમ નવલસીંગ ડામોર ઉ.વ. ૨૨ રહે.બધા કાણાકુવા તા.ધાનપુર જી દાહોદ વાળાઓ જેતપુર જુનાગઢ રોડ જલારામ મંદીર પાછળના વીસ્તારમાં હોય તેવી ચોકકસ હકીકત બાતમી મળેલ હોય તેમજ લોકેશન મળતાની સાથેજ અલગ અલગ ટીમો થી પકડી પુછ પરછ દરમ્યાન આ ગુન્હો કરેલાની કબુલાત આપતા તા. તા.૨૪/૦૪/૨૦૧૯ ના કલાક ૨૨/૩૦ વાગ્યે અટક કરેલ છે. તેમજ મજકુર પાસેથી લૂટ માં ગયેલ રોકડા રૂપિયા ૧૫૦૦૦/ મળી આવેલ હોય જે તપાસમાં કબજે કરેલ છે. તેમજ આરોપીઓ ખુબજ રીઢા હોય તેમજ તેઓની ગુન્હો કરવાની એમ. ઓ. જોતા હજુ વધુ ચોરી તેમજ લૂટ કરેલ હોય તેવું જણાતા નામદાર કોર્ટ માં રીમાન્ડ રીપોર્ટ સાથે રજુ કરી ચારેય આરોપીઓ ના દિન-૪ ના પોલીસ રિમાનડ મેળવેલ હોય તેમજ રિમાન્ડ દરમ્યાન આરોપીઓ પાસે થી આ ગુનામાં ઉપયોગ કરેલ હથીયારો કબ્જે કરવામાં આવેલ છે. તેમજ પુછપરછ દરમ્યાન નીચે મુજબ ના ગુન્હાઓ કરેલની કબુલાત આપતા હોય જે અંગે ખરાઇ કરતા આ અનડીટેકટ ગુન્હાઓ હોય વિગત નીચે મુજબ છે.
(૧) આજ થી આશરે પાંચેક માસ પહેલા દીવાળી ના તહેવાર પછી ધોરાજી તાબેના જમનાવડ રોડ પર આવેલ એક મકાન બારી તોડી પ્રવેશ કરી મકાનમાં બે મહીલા ઓને પકડી રાખી ગોદડુ ઓઢાડી રાખી પકડી રાખી અને ઘરમાંથી રોકડા રૂા.૨૫,૦૦૦-તથા એક સોનાની બંગડી લુંટ કરેલી ની કબુલાત આપતા હોય ’
(૨) આજ થી આશરે પાંચેક માસ પહેલા દીવાળી ના તહેવાર થી દશેક દીવસ પછી ધોરાજી ફરેણી રોડ પર એક મંદીર માં ઘુસી ચોરી કરવા જતા ત્યાં માણસો જાગી જતા નાશી ગયેલ હોય ચોરીની કોશીષ કરેલ
(૩) આજ થી આશરે પાંચેક માસ પહેલા દીવાળી ના તહેવાર થી વીશેક દીવસ પછી પાટણવાવ તાબે ના કલાણા ગામે આવેલ હાઇ સ્કુલ માં ચોરી ની કોશીષ તાળા તોડેલ સ્કુલમાં ઘુસી ચોરીની કોશીષ કરેલ હોય
(૪) આજ થી આશરે પાંચેક માસ પહેલા દીવાળી ના તહેવાર થી વીશ પચીસ દીવસ પછી પાટણવાવ તાબે ના કલાણા ગામે આવેલ એક મકાન બારી તોડી ઘરમાં પ્રવેશ કરી માં રોકડ રૂપીયા અંદાજીત ૧૦,૦૦૦/ની ચોરી કરેલ
(૫) આજ થી આશરે પાંચેક માસ પહેલા દીવાળી ના તહેવાર થી વીશ પચીસ દીવસ પછી દીવસ પછી પાટણવાવ તાબે ના મોટી મારડ નજીક આવેલ નીલકંઠ મહાદેવ મંદીરમાં જઇ હાજર મહીલા તથા પુરૂષ મોટી ઉમરના ઓને બે આરોપીઓ એ પકડી રાખી સાથે ના બીજા છ આરોપીઓ એ રોકડા રૂા.૪૦,૦૦૦ લુંટ કરેલ
(૬) ઉતરાયણ ના તહેવાર ના દીવસે ધોરાજી માં રાત્રીના સમયે ગૌશાળા માં ઘુસી ચોરી ની કોશીષ કરેલ હોય
એમ.ઓ.
આ કામેના આરોપીઓ સીમ વાડી વીસ્તારમાં અગાઉથી રેકી કરી તે વીસ્તારમાં આવેલ ઘર અથવા મંદીર જેવી જગ્યાઓમાં રાત્રીના સમયે ઘુસી વાડી સીમમાં પડેલ ખેતીના ઉપયોગી ઘણ તેમજ રાપ ને હથીયાર તરીકે ઉપયોગમાં લઇ બારી દરવાજા ની ગ્રીલ હથીયારો વડે તોડી હાજર મળેલ માણસોને માર મારી અથવા રોકી બંધક બનાવી જીવલેણ હુમલો કરી લૂટ કરવાની એમ.ઓ. ધરાવતા હોય
કામગીરી માં રહેલ પોલીસ અધિકારી તથા કર્મચારીઓ
(૧) જેતપુર સીટી પોલીસ સ્ટેશન
પો.ઇન્સ. શ્રી વી.કે.પટેલ પો.સ.ઇ.શ્રી આર.કે.ચાવડા પો.હેઙકોન્સ.એસ.એન.પરમાર પો.હેઙકોન્સ. બી.કે.ચાવડા પો.કોન્સ.નારણભાઇ પંપાણીયા પો.કોન્સ. અનીલભાઇ બડકોડીયા પો.કોન્સ. લાખુભા રાઠોડ પો.કોન્સ. મેહુલભાઇ બારોટ પો.કોન્સ.ચેતનભાઇ ઠાકોર પો.કોન્સ. રામજીભાઇ ગરેજા
(૨) જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન
પો.સ.ઇ.શ્રી અસ.વી.ગોજીયા તથા ટીમના પો.હેઙકોન્સ. ભુરાભાઇ માલીવાડ તથા પો.કોન્સ.નિલેશભાઇ ડાંગર પો.કોન્સ. રાજુભાઇ શામળા
(૩) એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય
પો.ઇન્સ. શ્રી એમ.એન.રાણા સાહેબ તથા પો.સ.ઇ. એચ.એ.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ
(૪) પેરોલ ફર્લો સ્કોર્ડ રાજકોટ ગ્રામ્ય
પો.સ.ઇ.શ્રી યુ.વી.વસાવા તથા સ્ટાફ
(વી.કે.પટેલ)
પોલીસ ઇન્સ્પેકટર
જેતપુર સીટી પો.સ્ટે.

0 Comments:
Post a Comment