આજ રોજ તા . 28/4/2019 ના માતાજીના રવિવારના રોજ અબોલ પશુ પક્ષીઓ માટે ઉનાળા માં પાણીની વ્યવસ્થા માટે વિંઝોલ ગામ વિકાસ સમિતિ તેમજ જીવદયા (પરબડી ) ટ્રસ્ટ ના ટ્રસ્ટીશ્રીઓ

આજ રોજ તા . 28/4/2019 ના માતાજીના રવિવારના રોજ અબોલ પશુ પક્ષીઓ માટે ઉનાળા માં પાણીની વ્યવસ્થા  માટે વિંઝોલ ગામ વિકાસ સમિતિ તેમજ જીવદયા (પરબડી ) ટ્રસ્ટ ના ટ્રસ્ટીશ્રીઓ ના સહયોગથી શ્રી કૌશિક પટેલ ના બોરથી ઢાળીયા દ્વારા પાણી તળાવ માં આવે એવી વ્યવસ્થા કરેલ છે , જીવન જીવવાનો દરેકને સમાન અધિકાર છે પછી એ મૂંગા પશુ પક્ષીઓ જ કેમ ના હોય , આ વ્યવસ્થાને સાર્થક કરવા દરેકને અભિનંદન તેમજ આભાર વિંઝોલ ગામ વિકાસ સમિતિ માને છે , જય ભોલેનાથ 
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment