ઉના તાલુકા માં છેલ્લા ચાર દિવસ થી તાપમાનનો પારો સતત ઉંચે ચડતો હોય ને શનિવારે લોકો એ ઘર ની બહાર નીકળયા ન હતા. રાજમાર્ગ પર બપોરે 2 થી 6 ના સમય ગાળા માં કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો હતો. લોકો ગરમી થી બચવા ઇલેક્ટ્રિક ઉપકરન નો સહારો લીધો હતો. આગામી સમય માં તાપમાન વધે તેવી શક્યતા છે.
0 Comments:
Post a Comment