મહુવામાં આજે ચૂંટણી પ્રચાર અર્થે આવેલા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું હેલિકોપ્ટર ખોટવાયું

ચીફ બ્યુરો (ભાવનગર):- અરશદ દસાડીયા
- મહુવામાં આજે ચૂંટણી પ્રચાર અર્થે આવેલા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું હેલિકોપ્ટર ખોટવાયું

- સી.એમ રૂપાણી મહુવાથી મોટર માર્ગે ભાવનગર આવવા રવાના

- ભાવનગરથી હવાઈ માર્ગે ગાંધીનગર જશે


- સીએમ મોટરમાર્ગે ભાવનગર આવી રહ્યા હોવાના અહેવાલને પોલીસ કંટ્રોલરૂમનું સમર્થન
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment