બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

રિપોર્ટર (ધોરાજી):- કૌશલ સોલંકી 
ડોક્ટર બાબાસાહેબ ની જન્મ જયંતી નિમિત્તે સર્કલ ગ્રુપ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું દલિત  સમાજના આગેવાનો  રક્તદાન કર્યું હતું અને બાબાસાહેબ ની જન્મ જયંતી ઉજવી હતી તેવા કે ધોરાજીના નગરપાલિકાના પ્રમુખશ્રી ડી એલ ભાષા સાહેબ   કાંતિલાલ સોંદરવા અશોકભાઈ સોંદરવા દિનેશભાઇ પરમાર ગોપાલભાઈ સોંદરવા ગોપાલભાઈ બગડાતથા યોગેશભાઈ ભાષા તથા દલિત સમાજના આગેવાનો તથા મહિલાઓ અને રક્તદાન કરી અને બાબાસાહેબ ની જન્મ જયંતી ઉજવી હતી

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment