ધોરાજીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 128 જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

રિપોર્ટર (ધોરાજી):- કૌશલ સોલંકી 
બાબાસાહેબ ની જન્મ જયંતી નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને ફટાકડા ફોડી દિવાળીમાં ઉજવણી કરી હતી અને ડીજેના તાલ સાથે આ ભીમ યાત્રા નીકળી હતી બંધારણના ઘડવૈયા ભારતરત્ન બાબાસાહેબ આંબેડકરની એસસી એસટી ઓબીસી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ધોરાજી તાલુકાના દલિત સમાજના આગેવાનો ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ યાત્રા ધોરાજીના મુખ્ય માર્ગો પર ફરી ગેલેકસી ચોક પાસે બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કરી અને સમાપન તેથી ત્યાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયો હતો અને જે ભીમના નારા સાથે ગુંજી ઉઠયું ત્યારબાદ રાત્રી સમયે સમતા સૈનિક દળના સદસ્ય શ્રી વિનોદભાઈ શાયરીયા ઘરે કેક કાપી બાબાસાહેબ ની જન્મ જયંતી ની મહિલાઓ બાળકોને ભાઈઓ સાથે પણ ઉજવણી કરી હતી અને બાબાસાહેબના વિચારો અને સિદ્ધાંતો પર ચાલવાનું કહ્યું હતું 


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment