ચીફ બ્યુરો (કચ્છ):- ધનસુખ ઠક્કર
શ્રી ડી.બી.વાઘેલા સાહેબ, IGPશ્રી, બોર્ડર રેન્જ, ભુજ તથા શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ, SP શ્રી, પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી મિલ્કત સંબધી ગુનાઓ શોધી કાઢવા સૂચના મળેલ હોય પો.ઇન્સ શ્રી ડી.બી.પરમાર સા.ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી પૂર્વ કચ્છ ની ટિમ આવા ગુનાઓ શોધી કાઢવા પ્રયત્ન શીલ હતી દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે અંજાર પો.સ્ટે.i ગુ.ર.ન 83/19 ipc કલમ 379 ના કામે ચોરી કરનાર આરોપી બેન હંસાબેન વિક્રમભાઈ કુંવરિયા રહે.ગોંડલ વાળી આ ગુના માં સંડોવાયેલ છે. આથી મજકુર ને શોધી કાઢી પૂછપરછ કરતા ગુનો કર્યાની કબૂલાત આપતા તેમજ મજકુર પાસે થી ગુના માં ગયેલ મુ.માલ.પૈકી વિવો કમ્પની નો મોબાઈલ ફોન કી. રૂ. 5000/- નો મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી આગળ ની તપાસ માટે અંજાર પો.સ્ટે. ને સોંપેલ છે.
આ કામગીરી માં એમ.એસ.રાણા પોલીસ સબ ઇન્સ. એલ.સી.બી., તથા પો.સબ. ઇન્સ એ.પી.જાડેજા એલ.સી.બી. સ્ટાફનાં પ્રહલાદસિંહ ચુડાસમા, પુષ્પરાજસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા,લક્ષમણભાઈ આહીર, દેવરાજભાઈ આહીર, નરશીભાઈ રબારી, રાજેન્દ્રભાઈ પરમાર, મહેન્દ્રસિંહ જાડેજા, પ્રવીણભાઈ પલાસ એમ બધા જોડાયેલ હતા.

0 Comments:
Post a Comment