રિપોર્ટર (પોરબંદર) :- અલ્કેશ વાસન
પોરબંદર બેઠક પર કોંગ્રેસ ના ઉમેદવાર લલિત ભાઈ વસોયા એ પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યુ ,,, જ્યારે પોરબંદર બેઠક પરથી ભાજપે રમેસ ધડુક ને ટિકિટ આપી છે ત્યારે કોંગ્રેસે એ લલિત વસોયા ને મેદાને ઉતાર્યા છે ત્યારે પોરબંદર જિલ્લા ખાતે પોતાનૂ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સુદામા ચોક ખાતે જાહેર સભા સંબોધી હતી,, ત્યારે આ સભા મા હાર્દિક પટેલ,, અર્જુન મોઢવાડિયા તથા પોરબંદર લોકસભા મત વિસ્તારના લોકો હાજર રહ્યા હતા.

0 Comments:
Post a Comment