ચીફ બ્યુરો (સુરેન્દ્રનગર) :- કલ્પેશ વાઢેર
વઢવાણ લખતર રોડ ઉપર ટ્રક અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત
અકસ્માત સર્જાતા ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા
અકસ્માતમાં ટ્રકમાં ડ્રાઇવર ફસાયો હાલ ડ્રાઈવર ટ્રક માંથી કાઢવાની કામગીરી હાથ ધરાઈ
સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નહીં
અકસ્માતની જાણ પોલીસને થતા તત્કાલ પોલીસ ઘટનાસ્થળે આવી ટ્રાફિક ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરી

0 Comments:
Post a Comment