સાબરકાંઠા સંસદીય વિસ્તાર ના ભા.જ.પ. ના ઉમેદવાર દિપસીંહ રાઠોડે આજરોજ આશરે બે હજાર કાયઁકતાઁ ની રેલી સ્વરૂપે કલેકટર કચેરી એ આવી પોતાનુ ઉમેદવારી પત્ર દાખલ કયુઁ

રિપોર્ટર (સાબરકાંઠા) : વારીસ સૈયદ 



સાબરકાંઠા સંસદીય વિસ્તાર ના ભા.જ.પ. ના ઉમેદવાર દિપસીંહ રાઠોડે આજરોજ  આશરે બે હજાર કાયઁકતાઁ ની રેલી સ્વરૂપે કલેકટર કચેરી એ આવી પોતાનુ ઉમેદવારી પત્ર દાખલ કયુઁ હતુ.  ઉમેદવારી નોધાવવાતા પહેલાં દુગાઁ બજારમાં એક જંગી સભાને સંબોધી હતી,  જેમા પ્રદેશ ના મહામંત્રી કે. સી. પટેલ,  પુવઁ મંત્રી શંકરભાઈ ચૌધરી,  પ્રદેશ ઉપપ્રમુખ અને મંત્રી જયસિંહ ચૌહાણે સભા સંબોધી હતી અને ઉમેદવાર દીપસિંહ રાઠોડને જંગી બહુમતી થી વિજયી બનાવવા ઉપસ્થિત કાયઁક્મ ને અનુરોધ કર્યો હતો.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment