રિપોર્ટર (ભાવનગર) : અર્ષદ દસાડિયા
ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબે હાથ ઘરેલ ઝુંબેશના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન. બારોટ ની સુચનાથી પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ ને મળેલ બાતમી આધારે સેન્ટ મેરી સ્કુલ સામે ઘોઘારોડ ઉપરથી આરોપી શેલતભાઇ ઉર્ફે ચેતનભાઇ રવજીભાઇ બારૈયા ઉ.વ.૨૪ રહેવાસી મોટા સખપર તા. ગઢડા જી. બોટાદ હાલ ઘોઘા જકાતનાકા સામે પ્રગતિનગર સોસાયટી ઘર નં. ૨૬ ભાવનગર વાળાને એક શંકાસ્પદ રજી કાગળો વિનાના મોટર સાયકલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લ્સ મો.સા. રજી. નં. GJ 01 LR 7919 એન્જીન નં. HA10EFAHG51060 ચેચીસ નંબર MBMLHA10EYAHG26099 કિ.રૂ|. ૧૦,૦૦૦/- ના સાથે પકડી પાડી મજકુર વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી તેને ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
સદર મો.સા.ની પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી એન્જીન ચેચીસ નંબર ઉપરથી ખરાઇ કરતા મો.સા.નો રજી. નંબર ખોટો જણાઇ આવેલ અને મો.સા.ના માલીક સંગ્રામભાઇ વાઘજીભાઇ જોગરાણા રહેવાસી જુના જસાપરા તા. સાયલા જી. સુરેન્દ્રનગરવાળાના નામે હોવાનું જણાઇ આવેલ અને મો.સા. માલીકનો સંપર્ક કરતા ઉપરોક્ત મો.સા. વર્ષ ૨૦૧૧ ની સાલમાં સાયલા માંથી ચોરી થયેલાની હકિકત જણાવેલ હતી.
આ કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ સાહેબની સુચનાથી પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહીલ તથા અતુલભાઇ ચુડાસમા તથા શરદભાઇ ભટ્ટ તથા અબ્બાસભાઇ દેવજીયાણી તથા મુકેશભાઇ પરમાર જોડાયા હતા.

0 Comments:
Post a Comment