રિપોર્ટર (ભાવનગર) :- અર્ષદ દસાડિયા
મ્હે. આઈ.જી.પી શ્રી અશોકકુમાર યાદવ, સાહેબનાઓએ ભાવનગર જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચન કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ. અને નાયબ પોલીસ અધીક્ષક.શ્રી ઠાકરસાહેબ, નાઓના માર્ગદર્શન હેઠળ ગંગાજળિયા પોલીસ સ્ટેશના પો.ઈન્સશ્રી આર.જે.શુકલા સાહેબ.તથા ડી.સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તાર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કો દશરથસિંહ ગોહિલ ને બાતમીરાહે હકીકત મળેલ કે, ગંગાજળિયા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં: - ૬૮/૧૮ ઈપીકો કલમ ૪૦૬ ,૪૨૦ વિગેરે મુજબના જેવા ગંભીર ગુનાનો છેલ્લા દોઢેક વર્ષ થી નાસતો ફરતો આરોપી લાલાભાઈ મેરાભાઈ ઘોઘારી રહે આઝાદ નગર રામમંત્ર મંદિર પાસે ભાવનગરવાળો તે ગંગાજળિયા તળાવ હેવમોર ચોક પાસે ઉભેલ છે તેવી હકીકત મળતા હકીકત વાળી જગ્યાએ સદર આરોપી મળી આવતા જે છેલ્લા દોઢેક વર્ષ થી ઉપરોક્ત ગુનામાં નાસતો ફરતો હોય જેને પકડી પાડવામાં ગંગાજળિયા પોલીસ સ્ટાફને સફળતા મળેલ છે. આ ઈસમ અગાવ પણ અનેક ગુન્હા માં સંડોવાયેલો હતો જેથી તેને ઘોઘારોડ પો.સ્ટે વાળા તરફ થી સને ૨૦૦૫ મા તડીપાર કરી સુરત ખાતે મોકલી આપેલ હતો આ કામગીરી પો.ઇન્સ આર.જે.શુકલા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફ ના હેડ કોન્સ કે.જી.મયા તથા પો.કો દશરથસિંહ ગોહિલ તથા તરુણભાઈ નાદવા તથા મનદીપસિંહ ગોહિલ તથા હિરેનભાઈ મકવાણા તથા રૂપદેવસિંહ રાઠોડ જોડાયા હતા

0 Comments:
Post a Comment