મહુવા ને લાગ્યું ફરી કોમવાદ નું ગ્રહણ

રિપોર્ટર (ભાવનગર) :- અર્ષદ દસાડિયા 




> મહુવા ને લાગ્યું ફરી કોમવાદ નું ગ્રહણ
> બપોરે હિન્દૂ મુસ્લિમ ના છોકરા ઓ ના ઝગડા એ લીધું મોટું રૂપ
> અમુક ગ્રુપ ના લોકો ઘાતક હથિયારો સાથે નીકળ્યા બજાર માં 
> તો અમુક સમુદાય ના 500 થી વધારે લોકો નું ટોળું થયું પોલીસ સ્ટેશન સમક્ષ ઉપસ્થિત
> શહેર ની તમામ દુકાનો પોલીસ દ્વારા બંધ કરાવવા માં આવી

> હાલ શહેર માં અંજપાભરી શાંતિ

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment