ખેડબ્રહ્મા નગરપાલિકા ના ચીફ ઓફિસરની ગાડીએ બે મહિલા ને અડફેટે લીધી

રિપોર્ટર (સાબરકાંઠા) :- સુનિલસિંહ પરમાર 
> ખેડબ્રહ્મા નગરપાલિકા ના ચીફ ઓફિસરની ગાડીએ બે મહિલા ને અડફેટે લીધી
> મોડી રાતે બન્યો બનાવ
> રોડ ક્રોસ કરતી વખતે ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બે મહિલા ઘાયલ 
> બન્ને મહિલા ને ખાનગી હોસ્પિટલ માં દાખલ કરવા માં આવી

> પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment