રિપોર્ટર (ભાવનગર) :- અર્ષદ દસાડિયા
તાજેતરમાં ગૃહ વિભાગ, ગાંધીનગર ગુજરાત રાજય દ્રારા રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને ભાવનગર જીલ્લામાં તથા બહારના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબે ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબના તથા એલ.સી.બી. શાખાના પોલીસ સબ ઇન્સ. એન.જી. જાડેજા સાહેબની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફ તથા એલ.સી.બી. ના માણસો નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ. મહિપાલસિંહ ગોહિલ તથા મુકેશભાઈ પરમારને મળેલ સંયુક્ત બાતમી આધારે સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નંબર ૩૨૩/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૯૨, ૩૯૪ , ૩૨૩,૧૧૪ મુજબના ગુન્હાના કામે વોન્ટેડ આરોપી નીલેશ ઉર્ફે નીલો ઉર્ફે રાવડી રવજીભાઈ ચાવડા ઉ.વ.૨૭ રહેવાસી વ્યાસવાડી સણોસરા સાંઢીડા રોડ તા. શિહોર જી. ભાવનગર વાળાને સણોસરા લોકભારતી સંસ્થા જવાના રસ્તેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર એસ.એન.બારોટ તથા એલ.સી.બી. શાખાના પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચનાથી એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ. મુકેશભાઇ પરમાર તથા મહિપાલ સિંહ ગોહિલ તથા એલ.સી.બી.ના પોલીસ કોન્સ. કેવલભાઇ સાંગા જોડાયા હતા.

0 Comments:
Post a Comment