પુલાવા માં આંતકવાદી હુમલા માં શહીદ થયેલા જવાનો ના પરિવાર ને સહાય રૂપે મહુવા સમસ્ત મુસ્લિમ સમાજ ના પ્રમુખ સલીમ ભાઈ બામુસા અને મહુવા મુસ્લિમ સમાજ ના આગેવાન નૂર અલી ભાઈ મુખી એ મહુવા કલેક્ટર ને ચેક અર્પણ કરેલ છે

રિપોર્ટર (ભાવનગર) :- અર્ષદ દસાડિયા 

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment