અમરેલી જીલ્લા ના દામનગર શહેરમાં ભિક્ષુક નુ અવસાન થતાં અંગનીદેહ આપેલ

રિપોર્ટર  (અમરેલી) :- નટવરલાલ ભાટીયા સાથે અશોક મણવર    
 દામનગર શહેર માં સ્ટેશન રોડ ફૂટપાથ પર એક ભિક્ષુકનુ અવસાન હોય ત્યારે આ ભિક્ષુક આધેડ ની બાજુ માં એક અંધ વૃદ્ધા ભિક્ષુક માતા જે આ ભિક્ષુક ને કોઈ લોહી ના સબંધ નહિ માત્ર માનવતા  એ જ માતા જેટલી મહતા સાથે મૃતક આ અંધ વૃદ્ધ ની સેવા કરતો અને આ આધેડ ભિક્ષુક ના અવસાન થી આ અંધ ભિક્ષુક માતા એ પોતા નો સગો દીકરો  પોતા નો આધાર ગુમાવ્યો નો આક્રંદ એક માનવ નો માનવી સાથે કુદરતી સબંધ કેવો હોય અને માં નું માતૃત્વ કેવું  સ્નેહાળ જોવા મળેલ..
. અમરેલી જીલ્લા ના દામનગર શહેર માં બિન વારસી ભિક્ષુક નું સ્ટેશન રોડ ફૂટપાથ પર અવસાન થયું આ ભિક્ષુક આધેડ ની બાજુ માં એક અંધ વૃદ્ધા ભિક્ષુક માતા જે આ ભિક્ષુક ને કોઈ લોહી ના સબંધ નહિ માત્ર માનવતા  એ જ માતા જેટલી મહતા સાથે મૃતક આ અંધ વૃદ્ધ ની સેવા કરતો અને આ આધેડ ભિક્ષુક ના અવસાન થી આ અંધ ભિક્ષુક માતા એ પોતા નો સગો દીકરો  પોતા નો આધાર ગુમાવ્યો નો આક્રંદ એક માનવ નો માનવી સાથે કુદરતી સબંધ કેવો હોય અને માં નું માતૃત્વ કેવું  સ્નેહાળ જોવા મળેલ આ બિન વારસી ભિક્ષુક આધેડ દામનગર શહેર માં ભિક્ષા વૃત્તિ થી આ અંધ ભિક્ષુક વૃદ્ધ માતા ની કાયમી સેવા કરતા આ આધેડ નું ફૂટપાથ પર જ અવસાન થતાં ૪૩ ડીગ્રી તાપ માં આ વૃદ્ધ માતા મૃત ભિક્ષુક ના શબ પાસે આખો દિવસ અન્ન પાણી વગર ભારે રૂદન કરી રહ્યા હતા અને પોતા નો સહારો જતો રહેતા અન્ન પાણી વગર અતિ દુઃખ પોતા નો જ  દીકરો ગુમાવ્યો હોય તેવી આત્મીયતા સાથે એક માનવ નો માનવી સાથે કેટલો આત્મીય સબંધ હોય તેની પ્રતીતિ કરાવતા વૃદ્ધ ભિક્ષુકે હાજર તમામ ની આંખો ભીંજવી દેતી વેદના વ્યક્ત કરેેેલ હોય ત્યારે હાલ સ્થાનિક પોલીસ ની માનવતા  પરમધામ સમિતિ ના યુવાનો ની સેવા અને મૃતક ભિક્ષુક ના દૂર સંબંધી ઓ એ હિન્દૂ પરંપરા થી  ભિક્ષુક નો દાહસંસ્કાર કરવામાં આવેલ આ બિન વારસી ભિક્ષુક ઉમરાળા તાલુકા ના હતા અને કોઈ વાલી વારસો ન હોય પણ ઉમરાળા ના ચભાડીયા ખાતે બોટાદ સહિત ના સ્થળો એ મૃતક ના દૂર ના કુટુંબી જનો એ પણ આ ભિક્ષુક ના દાહસંસ્કાર માં હાજરી આપી મૃતક ઈશ્વરભાઈ રવજીભાઈ  ચૌહાણ ઉવ ૫૫ છે  ઘણા વર્ષો થી ભિક્ષા વૃત્તિ કરી દામનગર શહેર ના સ્ટેશન રોડ પર ફૂટપાથ પર રહેત હતા ત્યારે પોલીસ અને પરમધામ સમિતિ એ માનવતા મહેકાવી ભિક્ષુક આધેડ ના હિન્દૂ પરંપરા થી દાહસંસ્કાર કર્યા હતા અંધ વૃદ્ધ  ભિક્ષુક માતા ને દિલાસા થોડું પાણી પીવડાવીને આશ્વાસન આપેલ....

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment