ચીફ બ્યુરો (રાજકોટ):- ભરત ભરડવા
રાજકોટ મહાપાલિકાના ઈસ્ટ ઝોન હેઠળના ઉપલાકાંઠા વિસ્તારમાં આજે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટુકડીએ દરોડા કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ૮૦ ફટ રોડ, સંતકબીર રોડ, કૂવાડવા રોડ, કોઠારિયા રોડ, ભાવનગર રોડ અને પેડક રોડ વિસ્તારની ૪૮ દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરીને કુલ ૧૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જ કર્યેા હતો અને રૂા.૧૨૧૫૪ના દંડની વસૂલાત કરી હોવાનું જાણવા મળે છે.

0 Comments:
Post a Comment