ચાંદખેડા માં આવેલ માનસરોવર માં ગેરકાયદેસર બાંધકામ

> રેસિડન્સ માં કોમર્શિયલ નું ગેરકાયદેસર બાંધકામ 
> 3 માળ કોને પૂછીને બનાવ્યા ?
> કોર્પોરેશન આ બાબત થી અજાણ કે પછી મિલી ભગત ?
> આવા ગેરકાયદેસર બાંધકામ ક્યારે તૂટશે ?
> આવા બાંધકામથી કોઈને કઈ નુકશાન થાય તો તેનો જવાબદાર કોણ ?
> શોરૂમ બનાવે તો તેનું પાર્કિંગ ક્યાં ?
> કોર્પોરેશન ક્યારે એક્સન લેશે ? કે પછી ચલતા હે ચલને દો !
> શું આની પાછળ કોઈ રાજકીય પાર્ટી છે કે કોઈ મોટું માથું?
Share on Google Plus

About Abhivyakti Gujarat

1 Comments: