સુરેન્દ્રનગર લીંબડી 61 વિધાનસભા 2019 લોકસભાની પેઈજ પ્રમુખ સંમેલન યોજાયું

રિપોર્ટર (સુરેન્દ્રનગર) :- કલ્પેશ વાઢેર
લીંબડી સાયલા ચુડા નાં સહિત નાં ભારતીય જનતા પાર્ટીના હોદેદારો, કાર્યકરોએ હાજરી આપી
પુરસોત્તમ રૂપાલા ની ઉપસ્થિતિમાં આ સંમેલન યોજાયું...
મોટી સંખ્યામાં હોદેદારો કાર્યકરો અને સમર્થકો  જોડાયાં હતાં...
કોંગ્રેસ ઉપર રૂપાલા એ શાબ્દિક પ્રહારો કર્યા હતા

પેઈજ પ્રમુખ સંમેલનમાં ફિલ્મ અભિનેત્રી રોમા માણેક, કિરીટસિંહ રાણા, પુનમભાઈ મકવાણા, શંકરભાઈ વેગડ વગેરે નેતાઓ હાજર રહ્યા હતા


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment