ચીફ બ્યુરો (સાબરકાંઠા):- સુનિલસિંહ પરમાર
સાબરકાંઠા જીલ્લા માં પોસ્ટલ બેલેટથી મતદાન...
સાબરકાંઠા જીલ્લા ના કુલ 2227 કર્મચારીઓ કરશે મતદાન....
હોમ ગાર્ડ, પોલીસ જવાન, સહિત અન્ય સરકારી કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી રહ્યા છે ...
હોમ ગાર્ડ જવાન તથા પોલીસ જવાન અને કર્મચારી ઓ કરી રહ્યા છે મતદાન ..
હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હાલ ચાલી રહ્યું છે મતદાન ..

0 Comments:
Post a Comment