રિપોર્ટર (નલિયા) :- મહેશ ગોસ્વામી
નલિયા ગામે જુલેલાલ ની રવાડી લોહાણા સમાજ દ્વારા કાઢવામાં આવી હતી મોટી સંખ્યા એ બધાએ સાથે જોડાયા હતા બજાજ ચોક કલયાણેશર મહાદેવ મંદિર જૈન દેરાસર ભાનુશાલી ફળિયો ગામ પંચાયત ચોક મેન બજાર થી લોહાણા મહાજન વાડી સુધી રવાડી કાઢવામાં આવી હતી સમાજના આગેવાનો યુવા ગ્રુપ સાથે રહી દર વર્ષની જેમ આ વર્ષ પણ રવાડી ધામધૂમથી ગાંધી હતી સાં જે પ્રસાદ નો આયોજન કરવામાં આવ્યો હતો

��������������
ReplyDelete🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDelete