રિપોર્ટર (અમરેલી) :- યોગેશ કાનાબાર સાથે અશોક મણવર
રાજુલામાં ગાયત્રી શક્તિ પીઠ ખાતે 36 મો પાટઉત્સવ ઉજવણી કરવામાં આવેલ જેમાં 700 ઉપરાંત ભાવી ભાવિકોએ પ્રસાદ લીધેલ છે ત્યારે આ સંસ્થા દ્વારા ધાર્મિક પુસ્તકો નું વિતરણ પણ કરવામાં આવેલ. અમરેલી જીલ્લા ના રાજુલામાં ગાયત્રી શક્તિ પીઠ ખાતે 36 મો પાટઉત્સવ ઉજવણી કરવામાં આવેલ જેમાં 700 ઉપરાંત ભાવી ભાવિકોએ પ્રસાદ લીધેલ છે ત્યારે હાલ રાજુલા શહેર માં કૃષ્ણ નગર સોસાયટી માં આવેલ ગાયત્રી શક્તિ પીઠ માં 36 મો પાટ ઉત્સવ તેમજ 24 કુંડી ગાયત્રી મહા યજ્ઞ દવરા તેમજ ગાયત્રી પરિવાર ના 700 જેટલા ભાવિકો એ ભોજન પ્રસાદ લીધેલ ગાયત્રી શક્તિ પીઠ ના મહિલા મંડળ ના બહેનો એ ભારે જહેમત ઉઠાવેલ..આ ગાયત્રી શક્તિ પીઠ માં 36 વરસ થી સવારે વહેલી આરતી બાદ નિયમિત રીતે મંત્રો ચાર થી યજ્ઞ કરવામાં આવે છે ને જેમાં અનેક ભાઈ બહેન ભાગ લે છે તેમજ આ સંસ્થા માં ધાર્મિક પુસ્તકો નું વિતરણ પણ કરવામાં આવે છે દરરોજ રાત્રી ના 6.30 કલાકે આરતી અનેક ભાઈ બહેનો લાભ લે છે .આ સંસ્થા માં ધાર્મિક સંસ્કૃતિ જળવાય તે હેતુ માટે ગર્ભધાન સંસ્કારવિધિ બાળક જન્મ સુવર્ણપ્રશ. તેમજ લગ્ન વિધિ દેવસ્થાપન .તેમજ ધરે ધરે ગાયત્રી યજ્ઞ જેવી વિધિઓ કરવામાં આવેલ .....
0 Comments:
Post a Comment