કોલકત્તાએ મુંબઈને 34 રનમાં હરાવ્યું April 28, 2019 રમત-જગત Edit PL 2019: કોલકત્તાએ મુંબઈને 34 રનમાં હરાવ્યું.હાઇ સ્કોરિંગ મેચમાં કોલકત્તાએ આંદ્રે રસેલ, ક્રિસ લિન અને શુભમન ગિલની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 232 રન બનાવ્યા: મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યાના 91 રનની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 198 રન બનાવી શક્યું Share on Facebook Share on Twitter Share on Google Plus About Abhivyakti Gujarat RELATED POSTS
0 Comments:
Post a Comment