રીપોર્ટર (ગાંધીનગર) :- મયુર પંચોલી
ગાંધીનગર જીલ્લાના ઝુંડાલ ગામે રામનવમીના દિવસે રાત્રે શ્રી સ્વામિનારાયણ મઁદિરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનો 238 મોં પ્રણયોત્સવ સમસ્ત સંત્સગ સમાજ દ્વારા ખુબજ ધામ ધુમથી ઉજવવામાં આવ્યો જેમાં સમૂહ આરતી તથા મઁદિરને સુશોભિત કરવામાં આવ્યું હતું સમગ્ર ઉત્સવમાં શ્રી નરનારાયણદેવ યુવક મંડળ ની વિશેષ સેવા રહી હતી. ગામના ઘણા ભક્તો યજમાન બનીને આ ઉત્સવને દીપાવ્યો। હતો.

0 Comments:
Post a Comment