ઉના માં રામનવમી ની શોભા યાત્રા ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર (ઉના) :- ધર્મેન્દ્ર વઘાસીયા


જેમાં  ઉના સ્વામિનારાયણ મંદિર ના - રામસ્વામી, ભગતસિંહ એકતા ગ્રુપ - પ્રવીણભાઈ, ન્યુ મહાદેવ ગ્રુપ - વિપુલભાઈ  સોલંકી, ધોકડવા ગૌ રક્ષક ગ્રુપ - મહેન્દ્રસિંહ દરબાર, BAPS - સ્વામિનારાયણ  મંદિર    જેમનો સાથ મેળવી શોભાયાત્રા  નૂ  કાર્ય પૂર્ણ થયેલ.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment