વિરનગર માં વધાસીયા પરીવારે લગ્ન માં માળા રૂપે કંકોત્રી બનાવીને સ્નેહીજનો વિતરણ કરવામાં આવ્યું હતું

રિપોર્ટર (આટકોટ) : કરશનબામટા 
      ચકલી ની પ્રજાતિ બચાવવા વિરનગર નાં દંપતી નું પ્રેરણા રૂપ કાર્ય
આટકોટ અત્યારે લગ્ન ની સીઝન છે ચાલતી હોય ત્યારે આટકોટ થી પાંચ કિલોમીટર આવેલ વિરનગર માં વધાસીયા એ ખેડૂત દંપતિ એ પોતાના પુત્ર અને પુત્રી નાં લગ્ન નાં અવસર માં પક્ષી ઓ પ્રત્યે અનોખી પહેલ કરી છે ત્યારે રમેશભાઈ પ્રાગજી ભાઈ વધાસીયા એ જણાવ્યું હતું કે મારા પુત્ર અને પુત્રી નાં લગ્ન હોય અને કંકોત્રી છપાવી હતી પણ મારાં પુત્ર એ જણાવ્યું હતું કે એવી કંકોત્રી છપાવી કે ચકલીઓને બચાવવા માં કામ આવે અને પોતાના નાં પુત્ર અને પુત્રી નાં લગ્ન ની એવી કંકોત્રી છપાવી જેનો ચકલી નાં માળા તરીકે ઉપયોગ થાય રમેશભાઈ વધાસીયા એ જણાવ્યું હતું કે પશુ પક્ષી પ્રત્યે અપાર પ્રેમ ધરાવે છે આગામી. તારીખ 9/3/2019 શનિવારે લગ્ન છે જેમણે 1000 જેટલી કંકોત્રી છપાવી હતી ને મહેમાન નો આપી હતી અને અપીલ કરવામાં આવી હતી અત્યારે ચકલી ઓ લુપ્ત થઈ જાય છે ત્યારે જેને બચાવવા માટે આ માળો આપના ધરે લગાડો અને ચકલી બચાવો અભિયાન છે પુત્ર નાં લગ્ન ની પત્રિકા ઓ સંબંધી મિત્રો ને ત્યાં પહોંચ્યા પછી તે કચરાપેટીમાં ન જાય અને તેનો સદુપયોગ થાય તે માટે કંકોત્રી ને ફોલ્ડ કરતા ચકલી નો માળો બની જાય તેવી છપાવી તેમના સ્નેહીજનો વિતરણ કરવામાં આવ્યું હતું લોકો લગ્ન માં હજારો રૂપિયા ની કંકોત્રી છપાવવા હોય છે જે ને લોકો પ્રસંગ વિત્યા પછી ફેંકી દેતાં હોય છે આવા  સમયે સતિષભાઈ એ જણાવ્યું હતું કે આ ચકલી નાં માળા તરીકે ઉપયોગ થાય તે છપાવી હતી અબોલ પક્ષીઓ માટે સેવા નું કામ કર્યું હતું
બાઈટ રમેશભાઈ વધાસીયા. 
                                         

બાઈટ સતિષભાઈ વરરાજા



Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment