રિપોર્ટર ( સુરેન્દ્રનગર) : કલ્પેશ વાઢેર
> સુરેન્દ્રનગર શહેરમાં સરેઆમ પતરાવાળી ચોકમાં નશાખોરોનો ખુલ્લેઆમ આંતક
> ધોળા દિવસે દારૂના નશામાં 2 શખ્સોએ કરી દુકાનમાં તોડફોડ તેમજ રસ્તો રોકીને બિભત્સ શબ્દો સાથે વાહનો ઉપર પણ કર્યો હુમલો
> ત્યારે આ નશામાં ધૂત થયેલા શખ્સોએ આશરે 5 થી 6 દુકાનમાં કરી હતી તોડફોડ
> ત્યારે દુકાનદારો દ્વારા પોલીસ કન્ટ્રોલરૂમ પર જાણ કરતાં પોલીસે બંને નશાખોરો ને ઝડપી લીધા અને જાહેરમાં કરી હતી સરભરા
0 Comments:
Post a Comment