રિપોર્ટર (સુરેન્દ્રનગર) : કલ્પેશ વાઢેર
> બામણબોર - રાજકોટ હાઇવે પર ગુંદાળા ગામના પાટિયા પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો
> ટેન્કરની અડફેટે ટ્રિપલ સવારી બાઈક પર જઈ રહેલ પિતરાઈ ભાઈ - બહેન સહીત બે વ્યક્તિના ઘટના સ્થળે મૌત નિપજ્યા
> જયારે પિતાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
> મૃતક જામનગરના હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું બહાર





0 Comments:
Post a Comment