રિપોર્ટર (કચ્છ) : દિપુભા જાડેજા સાથે ધનસુખ ઠક્કર
પુલવામાં માં શહીદ થયેલ જવાનોને રાપર તાલુકા ક્ષત્રિય રાજપૂત દરબાર સમાજ તથા કરણી સેના દ્વારા ૨૩ માર્ચના શહીદ દિવસ નિમિત્તે અનોખી શ્રધાંજલિ અપાઈ હતી જેમાં વિર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવ જી સાથે ભારત મા ના ચરણો માં પુષ્પાંજલિ સાથે આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રહેલા ક્ષત્રિય રાજપુત દરબાર સમાજ ના જીલ્લા પ્રમુખ અને માંડવી-મુન્દ્રા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને અગ્રણીઓ એ દિપ પ્રાગટય કર્યા બાદ દરેક જ્ઞાતિના પ્રમુખો રાજકીય આગેવાનો. વિવિધ સંસ્થાઓના પ્રમુખો અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ મંચસ્થ રહ્યા હતા.
આ તકે જાણીતા લોકસાહિત્યકાર અને ગઢવી સમાજના અગ્રણી સાથે અનેક સામાજિક અને સેવાભાવી સંસ્થા ઓ સાથે જોડાયેલા વાગડ ગૌરવ મોરારદાનભાઈ ગઢવી એ પ્રાસંગિક ઉદબોદ્ધન કરવા સાથે સહિદો ને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
એક શામ શહીદો કે નામ કાર્યક્રમ ની દેશ ભક્તિના ગીતો સાથે શરૂઆત કરાઈ હતી જેમાં કચ્છ આઇડોલ રહી ચૂકેલા ગ્રુપ દ્વારા દેશ ભક્તિના લોકપ્રિય ગીતો દ્વારા ઉપસ્થિત લોકો ને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. તો શહીદ જવાનોના પરિવારો માટે માતબર ફંડ પણ એકઠુ કરાયું હતું જે ડાયરેકટ શહીદોના પરિવારો ના ખાતામાં જમાં કરાશે તેવું ક્ષત્રિય સમાજે જણાવ્યું હતું યોજાયેલ કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને રાજપૂત સભાના પ્રમુખશ્રી અને માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા. રહ્યા હતા તો મુખ્ય મહેમાનોમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી લક્ષમણ સિંહ સોઢા, પાટીદાર ઉદ્યોગપતિ ભચુભાઈ આરેઠીયા, સ્વામિનારાયણ મંદિરના સંતો તથા ત્રિકાળ દાસજી મહારાજ અને ક્ષત્રિય સમાજના નવનિયુક્ત પ્રમુખશ્રી અજયપાલસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખશ્રી અનોપસિંહ વાઘેલા, તાલુકા પંચાયત ઉપ પ્રમુખશ્રી હમીરસિંહ સોઢા, નગરપાલિકા ઉપ પ્રમુખશ્રી હઠુભા સોઢા, વિશ્ચ હિન્દુ પરિષદના પ્રમુખ શ્રી જગુભા સોઢા, કરણી સેના પ્રમુખશ્રી અરવિંદ સિંહ જાડેજા, કરણસિંહ વાઘેલા, ભુપતસિંહ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, કરણીસેના ના સંગઠન મંત્રી અને જાણીતા પત્રકાર દીપુભા જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ ડોલર રાય ગોર, યુવા ભાજપના મોભી કમલસિંહ સોઢા, ક્ષત્રિય આગેવાનો પ્રદિપસિંહ સોઢા, રાસુભા સોઢા, મહેન્દ્રસિંહ વાઘેલા, જયદીપસિંહ જાડેજા, મમુભા જાડેજા, પ્રવિણસિંહ જાડેજા,ભરતસિંહ સોઢા, બજરંગ દળના ભરતભાઈ મસુરીયા, બળવંતભાઈ ઠક્કર ભગુદાન ગઢવી, ચેમ્બર્સ ઓફ કોમર્સ ના પ્રમુખ મુકેશભાઈ ઠક્કર, પુર્વ પ્રમુખ પ્રકાશભાઈ મહેતા મંત્રી નીલેશ માલી,પુર્વ મંત્રી દિનેશભાઇ સોની વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં આ કાર્યક્રમ માં રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા રાજાશાહીથી ચાલી આવતી પરંપરા ને અનુસરીને દરેક સમાજ ના અગ્રણીઓને સાથે રાખીને સમાજના આગેવાનો અને અગ્રણીઓને કાર્યક્રમ માં મંચસ્થ સન્માન અપાયું હતું, જેમાં પાટીદાર પટેલ સમાજના પ્રમુખશ્રી રમેશભાઈ પટેલ, વાગડ ક્ષત્રિય રાજપૂત સમાજ ના પ્રમુખશ્રી કુંભાભાઈ સેલોત, મહાદેવભાઈ જોગુ, ડાયાભાઈ વાઘાણી, ભીખુભાઇ સોલંકી, ક્ષત્રિય સંઘાર સમાજના અગ્રણી અને રાપર નગર પાલિકાના મોભી રમેશભાઈ મણકા, જૈન સમાજના અગ્રણી અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ રમણીકભાઈ ખંડોલ, મુસ્લિમ સમાજ ના ધર્મ ગુરુ પીર સેયદ અનવરસા બાપુ, ઇસ્માઇલ પણકા,મુસ્તફા શેખ, ધનાભાઈ ભરવાડ, મુરજીભાઈ પરમાર, બાબુભાઇ મૂછડીયા, હિતેશ ઠાકોર, ડો.એચ એમ મઠ,તથા વિવિધ એસોસિએશનના પ્રમુખો, સામાજિક આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.તો આ પ્રકારનું શહીદો ને શ્રધાંજલિ નો કાર્યક્રમ યોજવા બદલ લોકો એ પણ રાજપૂત સમાજ તથા કરણી સેનાના કાર્ય ની સરાહના કરી હતી. ઉપરોક્ત કાર્યક્રમ ની તમામ વ્યવસ્થા રાપર તાલુકા રાજપૂત દરબાર સમાજ તથા રાપર તાલુકા કરણી સેના તથા રાપર શહેર કરણી સેના રાપર રાજપૂત યુવા સભાના તમામ હોદેદારો અને ભાયાતો દ્વારા કરાઈ હતી. રાપર પી.આઇ ગઢવી સાહેબ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવાયો હતો.

0 Comments:
Post a Comment