ગાંધીનગર માં ગાડીના ડ્રાયવરે સ્ટેરીંગ પરથી કાબુ ગૂમાવ્યો

રિપોર્ટર (ગાંધીનગર) : મયુર પંચોલી


> ગાંધીનગર માં ગાડીના ડ્રાયવરે સ્ટેરીંગ પરથી કાબુ ગૂમાવ્યો
> કોઈને કોઈપણ જાતની  ઇજા થઈ નથી
> ગાડીને  નુકસાન  
> ગાડી ડિવાઈડર પર ચડી ઝાડ સાથે ટકરાઈ
> ગાડી પોલીસ ની હોય તેવું લાગ્યું 

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment