ઉપલેટા તાલુકા ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ અંગેનો માર્ગદર્શન વર્કશોપ નો કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર (ઉપલેટા) : વિપુલ ધામેચા 
                              ઉપલેટા તાલુકા સ્કૂલ ખાતે સિદ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ તથા બાળ વિકાસ યોગ્ય રાજકોટ દ્વારા બાળ સુરક્ષા અભિયાનો આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં બાળકોને સુરક્ષા વિશે બાળકો ને મળતા સરકારી લાભો તથા કોઈની નીરાધારી બાળક હોય કે કોઈ હોશિયાર બાળક કે કોઈ પણ બાળક ખોડખાંપણવાળું બાળક હોય તો તેમને સરકાર તરફથી લાભ મળે તે માટે સિદ્ધનાથ ટ્રસ્ટ તથા રાજકોટ બાળ વિકાસ આયોગ તરફથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તાલુકા કક્ષા ગામ્ય ના સભ્ય સરપંચો શિક્ષકો તથા આંગણવાડીના સભ્યો તથા નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા
બાઈટ:-જયેશભાઈ ત્રિવેદી   સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ

બાઈટ:- કલ્પેશ ગોસ્વામી


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment