આટકોટ આજે ધોરણ 10 ની પરીક્ષા ચાલુ થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ ને કોઈ તકલીફ ન પડે તે માટે પાણી સારવાર સહિત ની સુવિધા ઉપલબ્ધ છે

રિપોર્ટર (આટકોટ) : કરશનબામટા
                              આટકોટ આજે ધોરણ 10 ની પરીક્ષા ચાલુ થઈ રહી છે ત્યારે 1000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેમાં 35 જેટલા વિદ્યાર્થીઓ ને કોઈ તકલીફ ન પડે તે માટે સુવિધા ઉપલબ્ધ છે પીવાં નાં પાણી સારવાર સહિત ની ઉપલબ્ધ છે બોડૅ ની જુદા-જુદા બ્લોક વિદ્યાવિહાર હાઈસ્કૂલ કન્યા છાત્રાલય વિવેકાનંદ સહિત ની સ્કૂલ માં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગેરરીતિ અટકાવવા માટે તંત્ર ને કડક સુચના આપવામાં આવી છે વિધાર્થી ઓં ને પોતાની સાથે મોબાઇલ સાથે નાં રાખવા ની સુચના આપવામાં આવી છે




આટકોટ વિરનગર  જસાપર પાચવડાદડવા વગેરે ગામો નાં વિધાર્થી ઓપરીક્ષા  આજે સવારે વિધાર્થી ઓ નું ગોળ ધાણા અને કુમકુમ તિલક કરી ચોકલેટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય વિ આર ગજેરા  ચેતન ભાઈ  મનસુખભાઈ  સુરેશભાઈ વિજયભાઇ લાલજીભાઈ ચંદુભાઈ મનીષભાઈ  વગેરે સહિત નાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિધાર્થી ઓ ને શુભેચ્છાઓ આપી હતી 

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment