રિપોર્ટર (ઉપલેટા) : વિપુલ ધામેચા
ઉપલેટા શહેરમાં ૨૦ વર્ષથી અનેકવિધ સેવા કરતી સંસ્થા શ્રી માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્ર રવિરાજ એન્ટરપ્રાઇઝ તેમજ તિરુપતિ લાઈમ દ્વારા આજરોજ જાહેર જનતાની સુખાકારી માટે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિનામૂલ્યે આંખોને લગતાં રોગોની ની સારવાર તેમજ ઓપરેશન તેમજ ડાયાબિટીસ બીપી કોલેસ્ટોરેલની તપાસ તેમજ દાંત ને લગતા તમામ પ્રકારના રોગોની સારવાર સ્ત્રી રોગને લગતા તમામ દર્દોની સારવાર તેમજ ફીઝીયોથેરાપીસ્ટ માં દર્દીઓ તપાસવામાં આવ્યા હતા ડાયાબિટીસ બીપી કોલોસ્ટ્રોલ દાંત તેમજ સ્ત્રી રોગને લગતા દર્દીઓ તપાસવામાં આવ્યા હતા આ કેમ્પ ના દાતા તરીકે સ્વ શોભનાબેન પંકજભાઈ સાપરિયા રાજકોટ હસ્તે ગીરીશભાઈ સિણોજીયા અમેરિકા તેમજ મુકેશભાઈ સિણોજીયા તેમજ શ્રી પંકજભાઈ સાપરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં ડોક્ટર દિવ્યેશ બરોચીયા સમર્પણ હોસ્પિટલ ઉપલેટા તેમજ ડૉક્ટર નીલેશ સોજીત્રા હોમિયોપેથીક સ્પેશ્યલિસ્ટ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં કુલ 128 આંખના દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું .એમાંથી 26 લોકોને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસ આશ્રમ માં લઇ જવામાં આવ્યા હતા તેમજ આ કેમ્પમાં 140 લોકોને વિનામૂલ્યે આધુનિક કોમ્પ્યુટર દ્વારા ચશ્માના નંબર ચેક કરવામાં આવ્યા હતા તેમજ સ્ત્રી રોગમાં કુલ 32 દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં માનવસેવા ટ્રસ્ટ ના લાલજીભાઈ રાઠોડ ભગવાનદાસ નિરંજન જગદીશ બારૈયા રમેશભાઈ આહુજા તેમજ રશીદભાઈ સિવાણી લાલાભાઇ હડફા ખાસ ઉપસ્થિત રહ્યા હતા

બાઈટ:-નીલેશ સોજીત્રા
બાઈટ દિવ્યેશ બરોચીયા
0 Comments:
Post a Comment