રિપોર્ટર (માણાવદર) : કિરણ સોંદરવા
થોડા સમય પહેલા કોંગ્રેશ પક્ષ છોડી ને ભાજપ મા સામેલ થયેલા માણાવદર ના પુવઁ ધારાસભ્ય સમગ્ર ગુજરાત મા ચચાઁ નો માહોલ ઉભો થયો હતો...કે છેલ્લા ત્રણ દાયકા થી માણાવદર મા ધારાસભ્ય રહી ચુકેલા જવાહર ભાઇ એ પાટીઁ કેમ બદલી? મિડીયા અને શોશ્યલ મિડીયા મા મુદો હાઇલાઇટસ થયો.
ભાજપ મા આવતા જ તેમને કેબીનેટ મંત્રી પદ મળ્યુ....આ અનુસંધાને એક સભા દરમ્યાન જવાહરભાઇ પત્રકારો ને લઇને વિવાદ મા આવ્યા ..આ સભા ના વિડીયો ગણતરી ની કલાકો મા જ વાયરલ થયા..સભા મા જવાહર ભાઇ કહે છે ..કે પત્રકારો એ તેમને સતત એક સવાલ વધુ વખત પુછાયો.કે તમે કોંગ્રેશ છોડી ભાજપ મા કેમ આવ્યા? આ ના જવાબ મા જવાહર ભાઇ પત્રકારો ને બાપ સુધી અભદ્ર શબ્દો ની વાણીવિલાસ બોલી ગયા અને તમામ પત્રકારો આ ભાષણ નો સખત વિરોધ કયોઁ.
ત્યાર બાદ આ વિવાદ નો અંત લાવવા જવાહરભાઇ એ પોતાના ફેશબુક માધ્યમ થી વિડીયો દવારા માફી માંગી અને દીલગી્રી વ્યકત કરી

0 Comments:
Post a Comment