જેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું

નવી દિલ્હી :

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની કીડનીની બિમારીનાં કારણે જેલમાં હાલત બગડી છે તેના પરિવારે તેમની સાથે મુલાકાત કરી હતી. તેમના સ્વાસ્થય કનિદૈ લાકિઅ પર ચિંતા વ્યક્ત કરી હતી. ધ એક્સપ્રેસ ટ્રીબ્યુન અખબારમાંપ્રકાશિત  સમાચાર મુજબ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (પીએમએલ-એન) સુપ્રીમોની પુત્રી મરિયમ કનિદૈ લાકિઅ નવાઝે દેશનાં અકિલા ગૃહમંત્રાલય પાસે અનુમતી બાદ કોટ લખપત જેલમાં શરીફના ખાનગી ડોક્ટર્સ આદન ખાન સાથે તેમની મુલાકાત કરી હતી. ત્યાર બાદ મરિયમે કનિદૈ લાકિઅ તેમની કથળી રહેલી બિમારી અંગે ટ્વીટ કર્યું.  શરીફ (69) ગત્ત વર્ષે ડિસેમ્બરથી અકીલા જ જેલમાં બંધ છે. તેઓ અલ અજીજિયા સ્ટી મિલ ગોટાળા મુદ્દે કનિદૈ લાકિઅ સાત વર્ષ કેદમાં સજા કાપી રહી છે. પોતાનાં પિતાને મળ્યા બાદ મરિયમે ટ્વીટ કર્યું કે, તેની કિડનીની બિમારી ત્રીજા તબક્કા પર પહોંચી ગઇ છે કનિદૈ લાકિઅ અને તેની બાહમાં દુખાનો થઇ રહ્યો છે. મરિયમે ટ્વીટ કર્યું કે, કાલે લોહીની તપાસ કરતા જાણવા મળ્યું કે, તેમનું ક્રિટનિન સ્તર વધી રહ્યું છે, જેનો કનિદૈ લાકિઅ અર્થ છે તેમની કિડનીની સ્થિતી ખરાબ થઇ ચુકી છે. 
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment