ભચાઉ મિત્રમંડળ દ્દ્વારા વિર ભગતસિંહજીને શ્રધ્ધાંજલી અપાઇ

રિપોર્ટર (ભચાઉ) : ધનસુખ ઠક્કર

સમગ્ર દેશ ની સાથે આજે ભચાઉ શહેર માં પણ શહિદ  દિવસ પર દેશને આઝાદી અપાવવા પોતાના પ્રાણો નુ બલીદાન આપનાર અમર શહિદો ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં ભગતસિંહજી ની પ્રતિમા પર ભચાઉ મીત્ર મંડળ પરીવાર દ્વારા . ભારતના વિર સહીદ ભગતસિંહ ને યાદ કરીને એમની પ્રતિમા પર ફુલહાર ચઢાવામા આવયા હતા અને એમની યાદમા નાના બાળકો ને સેવ ને બુન્દી આપવામા આવી હતી. એમની યાદમા ફુલહાર ચડાવી પુષ્પાંજલી આપવામા હતી, આ ક્રાયક્રમ હાજર રહેલ પીર સૈયદ લતીફશા બાપુ, પીર સૈયદ શેરઅલીબાપુ,  અબ્દુલભાઈ મીઠુભાઈ રાયમા, ગફુર મણિયાર,  મહેબુબભાઈ રાયમા, સલીમભાઈ રાયમા, દિપકભાઈ મહેશ્વરી, અનવરભાઈ હાડા, અનવરભાઈ કુંભાર, ભચુભાઈ ખલીફા, મામદભાઈ ધાંચી, નવલદાન ગઠવી, જાનમામદ આગરીયા, મહેબુબભાઈ રાજા ઓશમાણભાઈ ખત્રી, ઈદ્રીસભાઈ ખત્રી, સાઈદ  રાયમા, હુશેનભાઈ કુંભાર, ગનીભાઈ ધાંચી સીધીકભાઈ વોરા મિત્ર મંડળ ભચાઉ દ્વારા સલામી આપી શ્રધ્ધાંજલી આપી હતી.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment