રિપોર્ટર (થરાદ) : વસરામ ચૌધરી
બનાસકાંઠા જિલ્લાના થરાદ,વાવ,સુઇગામ પંથક ખેતી આધારિત વિસ્તાર ગણાય છે જો વાત કરીએ આ વિસ્તારના ખેડુતોની તો આપ પણ જાણીને ચોકી જશો એવી વાત કરીએ આ પંથકના ખેડુતોની તો ખેડૂતો સાથે જાણે કુદરત રુઠયો હોય તેવી રીતે વર્ષ 2015 માં સૌપ્રથમ આ વિસ્તારમાં અતિ ભારે વરસાદ ના લીધે પુર આવવાથી ખેડુતોના પાક નષ્ટ કર્યા જમીન ધોવાણ થઈ તેમજ અન્ય પારિવારિક નુકશાન થયું જેમાં સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવતા ખેડુતોએ પોતાના પુરમાં ધોવાયેલા ખેતરોને 2016 માં સુધારા પર લાવી કઈક નવી આશાઓની અને વધુ પાક મેળવવાના સપના હતા ત્યારે ફરીવાર 2017 માં વિનાશક પુર આવતાં મોટું નુકસાન થવા પામ્યું હતું પશુપાલકો પાસે ઘાસચારો કે ઉગેલો પાક નષ્ટ કરી દેતા ખેડૂતો પાયમાલ જેવા બની જતાં કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર ના માધ્યમથી જમીન ધોવાણ,પાક નષ્ટ તેમજ કેશડોલ અને ઘરવખરી જેવી સહાય આપવામાં આવતા ખેડૂત બચી શક્યો અને 2018 ની કિન નવી આશાઓ સામે વરસાદ ન થતાં દુષ્કાળ જેવી સિથતી સર્જાઈ ગુજરાત સરકારે અછત ગ્રરસ્ત જાહેર કરી પશુઓ માટે સુકા ઘાસની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે 2019 ના શરૂઆતના અંતે શિયાળાની ઋતુમાં રવીપાક લેવાની આશાએ કાચું સોનુ ગણાતુ મોંઘા ભાવનું બિયારણ મેળવી જીરુંના પાકનું વાવેતર કરેલ જ્યારે પાકની અણીએ અચાનક વાતાવરણમાં પલટો આવવાથી અને વરસાદી અમી છાંટણા થયા તેમજ ભરશિયાળે વાદળછાયા વાતાવરણથી ચોમાસા જેવો માહોલ સર્જાતાં જીરુંના પાકમાં રોગ આવવાથી પાક બળીને ખાખ થઈ જવા માંડ્યો છે આથી જગતના તાતને લમણે હાથ દઈ કુદરતને ફરિયાદ કરતો હોય તેવું જોવા મળી રહ્યું છે

દેશના રક્ષકો દુનિયામાં માત્ર બે જોવા મળે છે એક છે સરહદનો રખેવાળ જે દિન રાત દેશની રક્ષા કાજે દેશની પ્રજા માટે સરહદ પર તૈનાત રહી દેશને આંચ આવવા દેતો નથી ત્યારે બીજો સૈનિક ખેડૂત ગણવામાં આવે છે જે પરસેવો પાડીને અનાજ પકવે છે આખા દેશની જનતાને અનાજ પૂરું પાડે છે છતાં પણ જાણે કુદરત ધોકો લઈને પાછળ પડી ગયો હોય તેવું પાંચ વર્ષથી જગતના તાત પાછળ કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે જીરુંના વાવેતર પાછળ ખેડુતોએ મોંઘું બિયારણ તેમજ રાસાયણિક ખાતર દવાઓનો છંટકાવ કરવા છતાં મોમાં આવેલો કોળિયો કુદરતે ઝૂંટવી લેતાં પંથકના ખેડુતોને ઉપર આભ નીચે ધરતી વચ્ચે પીસાવવાનો વારો આવ્યો છે
0 Comments:
Post a Comment