રિપોર્ટર (થરાદ) : વસરામ ચૌધરી
> થરાદ માં.10 માર્ચ ના દિવસે બે ટીપા પોલીયો નો કાર્યક્રમ યોજાયો..
> આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પોલીયોનો કાર્યક્રમ યોજાયો ...
> ગુજરાતના કરીશું પોલિયોમુક્ત
> થરાદ નગરપાલિકા પાસે પોલિયો નો કાર્યક્રમ યોજાયો...
> તાલુકાના ગામડામાં પણ પોલીયો કાયૅક્રમ યોજાયો
>થરાદ ના માગરોલ માં જીલ્લા પંચાયત ના સદસ્ય રૂપશીભાઇ પટેલ ના હાથે પોલીયો પીવડાવવામાં આવ્યો
> આજુબાજુના વિસ્તારની મહિલાઓ પોતાના બાળકને પોલિયો ના બે ટીપા પીવડાવવા માટે ...
0 Comments:
Post a Comment