રિપોર્ટર (સુરેન્દ્રનગર) : કલ્પેશ વાઢેર
સુરેન્દ્રનગર જીલ્લા સાયલા થી ચોટીલા વચ્ચે હડાળા બોર્ડ થી અંદર ઢોકળવા અને ટિટોડા ગામ નજીક બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો એક વ્યક્તિનુ ઘટના સ્થળે મોત 35 વર્ષ એક ગંભીર ઈજાગ્રસ્ત સારવાર માટે સાયલા દવાખાને લઈ ગયા મુળી 108 પાયલોટ દેવરાજસિંહ વાઘેલા ઈએમટી અરવિંદભાઇ બારીયા દ્વારા અન્ય ઈજાગ્રસ્ત નેં સાયલા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં સારવાર અર્થે લઈ જવાયા હતા

0 Comments:
Post a Comment