લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતેથી આજરોજ પોલિયો રસીકરણ નું ઉદઘાટન ડોક્ટર ડીકે પરમાર મનોજભાઇ અને જૈમિન ઠક્કર ના હસ્તે કરવામાં આવ્યું

રિપોર્ટર (સુરેન્દ્રનગર) : કલ્પેશ વાઢેર 
                               લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતેથી આજરોજ પોલિયો રસીકરણ નું ઉદઘાટન ડોક્ટર ડીકે પરમાર મનોજભાઇ અને જૈમિન ઠક્કર ના હસ્તે કરવામાં આવ્યું ત્યારે નાના બાળકોને પોલીયો રસીના બે ટીપા ડોક્ટર ડી કે પરમારે પીવડાવી લીંબડીના અલગ વિસ્તારોમાં પોલીયો રસીકરણ ના બુથ ખોલવામાં આવ્યા જ્યારે અન્ય જાહેર જગ્યાઓમાં પણ જેમકે બસ સ્ટેશન , રેલવે સ્ટેશન , હાઈવે રોડ, તેમજ ફરવાલાયક જાહેર સ્થળો ઉપર નાના બાળકોને પોલીયો રસીકરણ કરવામાં આવ્યું 
ડોક્ટર જૈમિન ઠક્કર જણાવ્યા  મુજબ આ રસીકરણ 3 દિવસ ચાલશે ત્યારે લોકોને આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો આપના બાળકને અવશ્ય પોલીયો ની રસી ના બે ટીપાં પિવડાવવા 


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment