રિપોર્ટર (ઉપલેટા): વિપુલ ધામેચા
ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતા રાહદારીઓ માટે જાહેર ચોકમાં ઠેકઠેકાણે ઠંડા પાણીના કેરબા મૂકવામાં આવ્યા ઉપલેટામાં અંદાજે 52 જેટલા ગામના લોકો ખરીદી કરવા માટે આવે છે ત્યારે ઉનાળાની શરૂઆત થતાંજ આકરા તાપ અને અસહ્ય ગરમી પડી રહી છે રાહદારીઓને તેમજ ગામમાં ખરીદી કરવા આવેલા લોકોને મદદરૂપ થવા માટે જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ઠંડાપાણી ના કેરબા મૂકવામાં આવ્યા છે તેમજ દર રવિવારે છાશ વિતરણ અને દર ગુરૂવારે ઠંડા શરબત ની વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ઘણા સામાજિક કાર્ય કરવામાં આવે છે જેનો ખર્ચ દાતાશ્રીઓ દ્વારા ફાળો કરી અને કરવામાં આવે છે
બાઈટ : મેઘનાબેન

0 Comments:
Post a Comment