ઉપલેટા કોંગ્રેસ માં ભડકો

રિપોર્ટર (ઉપલેટા): વિપુલ ધામેચા
રાજકોટ જીલ્લાના ઉપલેટા ખાતે બે દિવસ અગાઉ ઉપલેટા કોંગ્રેસ માં ભડકો જોવાં મળેલ હતો અને અમુક સદસ્યોએ ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય ને જો લોકસભાની લલિત વસોયા ને જો ટીકીટ આપવામાં આવશે તો ઉપલેટા તાલુકા પંચાયત નાં ટેકેદારો ભાજપ ને સમર્થન આપી શું તેવો પત્ર સોસીયલ મીડિયા માં પત્ર વાઇરલ કરવામાં આવ્યો હતો અને ઉપલેટા કોંગ્રેસ માં ભડકો જોવાં મળેલ હતો જેનાં સંદર્ભમાં આજરોજ  લાખાભાઈ ડાંગર નાં જણાવ્યા અનુસાર જે ઉપલેટા  તાલુકા નાં સદસ્યો હવે નારાજ નથી અને હવે કોંગ્રેસ ની સાથે જ છે તેવો શુર વ્યકત કર્યો હતો અને આમ ડેમેજ કંટ્રોલ કરી લેવામા આવ્યુ છે અને કોંગ્રેસ પાર્ટી જે ઉમેદવાર ને લોકસભા ટીકીટ આપવામાં આવશે તેને સંપૂર્ણ રીતે ટેકો જાહેર કર્યો હતો અને નારાજગી વ્યક્ત સદસ્યો હવે નારાજ નથી કોગ્રેસ માં છે અને કોંગ્રેસ પાર્ટી મા જ રહેશે તેવો શુર વ્યકત કર્યો હતો આવું ઉપલેટા નાં કોંગ્રેસ અગ્રણી એવાં લાખાભાઈ ડાંગરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું આમ ધી નાં ઠામ માં ધી ભડીગયુ હતું

બાઈડ:- (૧)લાખાભાઈ ડાંગર (તાલુકા પંચાયત સભ્ય)

બાઈડ:-(૨) કિશોરભાઈ ઝાલાવડીયા

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment