ઉના ગીર ગઢડા તાલુકાના રાજપૂત સમાજ દ્વારા તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારોટને ન્યાય આપવા રાજપૂત સમાજ ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું

રિપોર્ટર (ઉના) : ગૌરંગ ગોસ્વામી

આજરોજ ઉના તાલુકા અને ગીર ગઢડા તાલુકાના રાજપુત સમાજ દ્વારા તાલાળા ના ધારાસભ્ય અને જસાભાઈ બારોટને ન્યાય આપવા માંગણી કરી છે ગીર સોમનાથ જિલ્લાના તાલાડા જેઠા દેવડીયા રામ મેડલ નામે લાઈલની સ્ટોન લિજ આવેલ હતી સંદર્ભે લીઝ માધવ ટ્રાન્સપોર્ટ નામની પેઢી એ રૂપિયા બે કરોડ ૮૩ લાખ કરોડની 1995 ની સાલમાં મા ચોરી કરી છે તેવામાં આપો સર તાલાલા ધારાસભ્ય ભગવાનભાઈ બારોટ ને સામે ચાલીને સુત્રાપાડા ફોટે તારીખ 1/03/19 ના રોજ બે વર્ષ નવ મહિનાની સજા ફરીથી સંદરહુ સજાના હુકમનો અમલ કરી દિવસ 30 દિવસ સુધી મુફોપ  કરી તેના અનુસંધાને આજરોજ તાલાળા ના ધારાસભ્ય ને ભગવાનભાઈ  મેં ન્યાય આપવા રાજપૂત સમાજના અગ્રણી એવા શાંતિલાલ કિડેચા રાજપુત  કાજીભાઇ મેપા ભાઇડાગ્રદ્રાઆ  મસિરી ભાઇ  ડાગ્રર્દારા કાતી ભાઇ રાજ્ય ભાઇ  લખમણ મોહન  ભાઇ  તેમજ રાજપુત સમાજના અગ્રણીઓએ ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment