પોરબંદર તારીખ ૨૫,૩,૨૦૧૯ ના રોજ ભારતીય કિસાન સંઘ અને કિસાન સંગઠન દવારા પોરબંદર જિલ્લા ને પાકવીમાં માં થયેલ અન્યાય સામે કેલેક્ટર શ્રી ને મોટી સંખ્યા માં ખેડૂતો હાજર રહી આવેદન પત્ર આપવામાં આવેલ.

     રિપોર્ટર(પોરબંદર) : અલકેશ વાસણ.  

 
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment