રાજકોટ-જીલ્લા પંચાયતના 12 સદસ્યો વિધિવત રીતે જોડાશે ભાજપમાં,

રિપોર્ટર(રાજકોટ):ભરત ભરડવા
રાજકોટ-જીલ્લા પંચાયતના 12 સદસ્યો વિધિવત રીતે જોડાશે ભાજપમાં,
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને પડશે મોટો ફટકો,
આજે સાંજે ભાજપનું મળનાર સંમેલનમાં કોંગી સદસ્યો કેસરિયો ધારણ કરશે,
12 પૈકી 11 સદસ્યો સામે પક્ષાતર ધારા હેઠળ ચાલે છે કોર્ટમાં કેસ,
12 પૈકી 6 સદસ્યો જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી સમયે ભાજપમાં પ્રવેશ્યા હતા,
આજે તમામ 12 સદસ્યો જોડાશે ભાજપમાં 
બાઈટ : નિલેશ વિરાણી 


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment