સુરેન્દ્રનગર જીલ્લા વઢવાણ તાલુકા નાં બલદાણા ગામ ની ઘટના

રિપોર્ટર (સુરેન્દ્રનગર) :  કલ્પેશ વાઢેર
> વઢવાણ તાલુકાના બલદાણા ગામની સીમમાં આવેલ કુવામાંથી દંપતી અને પુત્ર સહીત ત્રણ વ્યક્તિની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી
> પરપ્રાંતીય ખેત મજૂરી અર્થે આવેલ ત્રણ વ્યક્તિની લાશ હોવાની આશંકા
> ત્રણેયની લાશને એફએસએલ તપાસ અને પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવી
> કોહવાય ગયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર
> પોલીસે વધુ તપાસ હાથ ધરી





Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment