ઠાકોર સમાજના ફોજી યુવાન ઠાકોર ખુશાલસિંહ મેઘરજ તાલુકાના ઝરડા ગામના આજ રોજ જંબુ કશ્મીર ખાતે વિર ગતી પામેલ છે.

 રિપોર્ટર ( સાબરકાંઠા) : સુનિલસિંહ પરમાર 
> ઠાકોર સમાજના ફોજી યુવાન ઠાકોર ખુશાલસિંહ મેઘરજ તાલુકાના ઝરડા ગામના આજ રોજ જંબુ કશ્મીર ખાતે વિર ગતી પામેલ        છે.
> ભગવાન તેમણી દિવ્ય અત્મા ને શાંન્તિ આપે તેમના પરિવાર ને દુખ સહન કરવાની શક્તિ આપે
> તેમની અંતિમ યાત્રા તા: 2/3/19 ના રોજ શનિવારે સવારે 9:00 કલાકે  તેમણા ઝરડા ગામે થી નિકરશે.
> તો તમામ યુવાનો ને અંતિમ યાત્રામાં હાજર રહેવા વિનંતી
> એમના પરિવાર માં ચારભાઈ એક બહેન તે પોતે સૌથી નાના હતા તેમને બે સંતાન એક 4 વર્ષ નો એક 2 વર્ષ નો પત્ની નું નામ       ભારતીબેન માતા નું રૂપીબેન પિતા રણછોડભાઈ નોકરી ને 

બાઈટ: ધવલસિંહ ઝાલા 


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment